સુહાગરાત્રે જ પતિની ખુલી પોલ, 15 દિવસ સુધી દુલ્હને સહી લીધું, પછી પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું કે

આપણા દેશમાં લગ્ન એક એવું બંધન છે જેને બંધાતા પહેલા ઘણા જુઠ્ઠું બોલાતું હોય છે, પરંતુ પાછળ જતા જયારે પાસે રહીને સાચી હકીકતો ખબર પાડવા લાગે છે

ત્યારે ખુબ જ દુઃખ પણ થાય અને તકલીફ પણ થાય, આજ બાબતોના કારણે ઘણા લોકોના ડિવોર્સ પણ થાય છે.

ઘણા સ્ત્રી અને પુરુષો સહન કરીને પોતાનું જીવન પણ વિતાવી લેતા હોય છે. આવી જ એક ઘટનામાં પોતાના પતિની પોલ લગ્નની પહેલી રાત્રે જ ખુલી ગઈ, પત્ની 15 દિવસ સુધી સહન કરીને રહી પણ ખરી પરંતુ આખરે તેને પોલીસ પાસે જવું પડ્યું.

આ ઘટના બની છે દેશની રાજધાની દિલ્હીમાં, ખુબ જ ધામધૂમથી એક 18 વર્ષની યુવતીના લગ્ન તેના કોઈ સંબંધીના છોકરા સાથે કરવામાં આવ્યા હતા.

લગ્નની પહેલી રાત્રે જ તેના પતિએ યુવતી સાથે બળજબરી કરી અને અપ્રાકૃતિક યૌનાચાર કર્યો.

પીડિત પત્નીએ થોડા દિવસ સુધી તો બધું જ સહન કરી લીધું, પરંતુ રોજ-રોજનો આ ત્રાસ અસહ્ય બની ગયો જેના કારણે તેને પોતાના સાસુ-સસરાને વાત કરી,

પરંતુ તે લોકોએ પણ ઉપરથી તેને જ ધમકાવવાનું શરૂ કર્યું. જયારે યુવતીના માતા-પિતાએ યુવતીના સાસુ સસરાને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પણ તેમને સમાજમાં બદનામ કરવા લાગી ગયા.

સમજુતીથી વાત ના સુધારતા યુવતીએ છેલ્લો રસ્તો પોલીસ પાસે જવાનો વિચાર્યો અને પોલીસને પોતાની આપવીતી જણાવી, પોતાના પતિની કરતૂતો સામે લાવી,

પોલીસે પણ તરત ગુન્હો નોંધી લીધો પરંતુ તેનો પતિ ફરાર થઇ ગયો, જેની શોધખોળ ચાલુ છે. પોલીસ દ્વારા તેના સાસુ સસરાની પણ પૂછપરછ કરવામાં આવી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *