19 વર્ષ પછી સોનપરી ની સોના આંટી હવે દેખાય છે આવી, તમે પણ જુઓ તસવીરો

19 વર્ષ પછી સોનપરી ની સોના આંટી હવે દેખાય છે આવી, તમે પણ જુઓ તસવીરો

જો તમે તમારું બાળપણ ટીવી જોઈને પસાર કર્યુ હોય તો લગભગ તમને બધાને યાદ હશે કે 2000 નિશાળથી એક ટીવી શો આવતો હતો જેનું નામ હતું સોનપરી, અને આમાં સોના આંટી એટલે કે સોનપરી તરીકે રોલ નિભાવનારી અભિનેત્રીનું નામ હતું મૃણાલ કુલકર્ણી, જણાવી દઈએ કે આ અભિનેત્રી ને આ સીરિયલમાં ઘણી લોકપ્રિયતા મળી હતી.

પરંતુ હાલ આ એક્ટ્રેસ શું કરે છે કે કેવી દેખાય છે તે ઘણા ઓછા લોકો જાણે છે… આથી ચાલો જાણીએ આ અભિનેત્રી વિશે…

કારણ કે સિરિયલ ચાલુ થયા અને આજે 19 વર્ષ જેવું થઇ ચૂક્યું છે, તો આખરે આટલા વર્ષો પછી આ અભિનેત્રી કેવી દેખાય છે તેમજ તે શું કરી રહી છે તે જાણીએ.

જણાવી દઈએ કે અભિનેત્રીએ નાની ઉંમરમાં જ મરાઠી ટીવી સીરીયલ માં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અને તેને અનેક સીરીયલો કરી પણ હતી તેને નાની ઉંમરમાં અભિનય તો કર્યો હતો પરંતુ તેને અભિનયમાં ખાસ રુચિ હતી નહીં. પહેલા તે પોતાનું ભણતર પુરું કરવા માંગતી હતી.

આની વચ્ચે તેને ઘણી ઓફર પણ આવી હતી. અને અંદાજે વર્ષ 1994માં તેને અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યું હતું.

આ અભિનેત્રી છેલ્લે 2018માં એટલે કે ગત વર્ષે એક મરાઠી ફિલ્મમાં જોવા મળી હતી, પરંતુ હાલ તે રૂપેરી પડદે ઓછી જોવા મળે છે.

માત્ર સોનપરી જ નહીં પરંતુ ઘણી સિરિયલોમાં તેમજ ઘણી ફિલ્મોમાં પણ તે નજરે આવી ચૂકી છે. અને એટલું જ નહીં તે જાહેરાત ક્ષેત્રે પણ એક જાણીતો ચહેરો બની ચૂકી હતી. તેને સીરીયલ અને જાહેરાતોમાં કામ કર્યા પછી તેને ફિલ્મોની પણ ઓફર મળી હતી જેમાં ઘણા રોલ તેને નિભાવ્યા હતા.

બોલિવૂડની પણ ઘણી ફિલ્મોમાં તેને કામ કર્યું છે, આ સિવાય તેને ડાયરેક્શન ક્ષેત્રે પણ ડેબ્યૂ કર્યું હતું જેમાં તેને એક મરાઠી ફિલ્મ અને ડાયરેક્ટ કરી હતી.

વધુ માં વધુ શેર કરી પેજને લાઈક કરજો જેથી અમે આવા નવા આર્ટિકલે મુક્ત રહીસુ

19 વર્ષ પછી સોનપરી ની સોના આંટી હવે દેખાય છે આવી, તમે પણ જુઓ તસવીરો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *