પતિ અરબાઝ નાં છૂટાછેડા પછી શાનદાર બંગલામાં રહે છે મલાઈકા અરોરા, જુઓ તસ્વીરો…

પતિ અરબાઝ નાં છૂટાછેડા પછી શાનદાર બંગલામાં રહે છે મલાઈકા અરોરા, જુઓ તસ્વીરો…

મલાઇકા અરબાઝ ખાનના છૂટાછેડા અને અર્જુન કપૂર સાથેના તેના અફેરને લઈને સતત ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરાથી ડિવોર્સ મેળવનાર અરબાઝ ખાન આજકાલ તેની નવી ગર્લફ્રેન્ડ જિયોર્જિયા

ઇનાની સાથે ફરતા જોવા મળે છે. તો બીજી તરફ, મલાઇકા અરોરાએ હજી પણ અર્જુન કપૂર સાથેના તેના સંબંધોને લઈને ચર્ચા માં રહે છે.

મલાઇકા લોકડાઉનમાં અર્જુન કપૂર સાથે જોવા મળી હતી. તેમજ પુત્ર અરહાન પણ તેમની સાથે હતો.

મલાઈકા અરોરા આગામી દિવસોમાં પોતાના હોટ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે, સાથે જ તે તેના ઘરની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

આ તસવીરોમાં મલાઈકાનું ઘર ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. ફોટામાં સફેદ સોફા અને પડધા જોવા મળી રહ્યા છે. લાગે છે કે તેને ઘરે સફેદ થીમ પસંદ છે. તેમણે ઘરની હરિયાળીનું વિશેષ ધ્યાન રાખ્યું છે. મલાઈકાએ તેના ઘરના દરેક ખૂણાને શણગાર્યા છે.

તેઓએ ઘરમાં નાના છોડ પણ મૂક્યા છે. મલાઇકાએ તેના બેડરૂમની તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં સફેદ બેડ પણ જોવા મળી રહ્યો છે.

લાગે છે કે તેને ઘરે સફેદ રંગ ખુબજ પસંદ છે અને તે ફોટામાં સફેદ ચોલી માં જોવા મળ્યા છે. તે તેમના ઘરને સારી સંભાર અને સજાવેલું રાખે છે.

આ તસવીરોમાં મલાઈકાનું ઘર ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. સફેદ સોફા અને પડદા સાથે લૂક માં તેના ઘરમાં નાતાલના દિવસે, તે તેના ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારેલ છે.

દિવાળી પર પણ તેમના ઘરની સજાવટ જોવા લાયક હોય છે. તે તેમના ઘરને ફૂલોથી અને દિવસથી સજાવેલું રાખે છે.

પતિ અરબાઝ નાં છૂટાછેડા પછી શાનદાર બંગલામાં રહે છે મલાઈકા અરોરા, જુઓ તસ્વીરો…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *